ઉચ્છંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છંગ

પુંલિંગ

  • 1

    ઉત્સંગ; ઉછંગ; ખોળો.

મૂળ

प्रा.