ઉચ્છ્વાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છ્વાસ

પુંલિંગ

  • 1

    શ્વાસ લેવો મૂકવો તે.

  • 2

    આશા.

  • 3

    કાંડ; પ્રકરણ.

  • 4

    જાળિયું.

  • 5

    બહાર કાઢેલો શ્વાસ.

મૂળ

सं.