ઉછાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછાળો

પુંલિંગ

  • 1

    કૂદકો; છલંગ.

  • 2

    એકાએક વધારો.

  • 3

    આવેશ.

  • 4

    હુમલો.

  • 5

    ઊબકો; બકારી.