ઉછીનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછીનું

વિશેષણ

  • 1

    થોડા દિવસ પછી પાછું આપવાની શરતે આપેલું- લીધેલું (વ્યાજ ઇત્યાદિ આપ્યા લીધા વિના).