ઉજમાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજમાળું

વિશેષણ

  • 1

    ઊજમવાળું; ઉમંગી.

  • 2

    ઊજળું; પ્રકાશમાન.

મૂળ

જુઓ ઊજમ