ઉજેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજેસ

પુંલિંગ

  • 1

    ઉજાશ; અજવાળું; પ્રકાશ.

  • 2

    ઉજ્જળતા; તેજ.