ઉજાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઊજળું કરવું.

  • 2

    લાક્ષણિક સારું કરવું; શોભાવવું.

મૂળ

सं. उज्जाल्, प्रा. उज्जाल