ઉજાસક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજાસક

પુંલિંગ

  • 1

    ઉજાસ કરનારો–પ્રકાશ આપનાર પદાર્થ.

વિશેષણ

  • 1

    ઉજાસ કરે એવું.