ઉઝરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઝરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નખથી કે ધારવાળા હથિયાર કે કશાથી ઘસડીને ઉખાડવું.

મૂળ

सं. उत्सृ ?