ઉઝરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઝરડો

પુંલિંગ

  • 1

    ઉઝરડાવાથી થતો કોઈ લિસોટો.

  • 2

    શરીર ઉપર નખ, કાંટા વગેરેનો લિસોટો.