ઉટકાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉટકાઈ

સ્ત્રીલિંગ

  • 1

    (વાસણ ઈત્યાદિ) અજવાળવાની રીત.

  • 2

    ઊટકવાનું મહેનતાણું.

મૂળ

જુઓ ઊટકવું