ઉઠાઉગીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઠાઉગીર

વિશેષણ

  • 1

    નજર ચુકાવી પારકી વસ્તુ ઉઠાવનારું-ચોરનારું; ઉચાપત કરે એવું.

મૂળ

ઉઠાવવું