ઉઠાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઠાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઊઠવું'નું ભાવે પ્રયોગનું રૂપ.

ઉઠાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઠાવ

પુંલિંગ

  • 1

    ઊઠવું-ઊપસવું તે.

  • 2

    ઊંચાઈ.

  • 3

    ઉપાડ; ખપત.

  • 4

    કલ્પના; બુટ્ટો.

  • 5

    દેખાવ; ભભક.

મૂળ

જુઓ ઉઠાવવું