ઉડ્ડયનશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉડ્ડયનશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    હવામાં વિમાન આદિ દ્વારા ઊડવાની ક્રિયા-કળાનું વિજ્ઞાન; 'ઍરોનૉટિક્સ'.