ઉત્કટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્કટ

વિશેષણ

 • 1

  તીવ્ર; જલદ; પ્રબળ.

 • 2

  મત્ત.

 • 3

  વિષમ.

 • 4

  મુશ્કેલ.

મૂળ

सं.