ઉત્કેંદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્કેંદ્ર

વિશેષણ

  • 1

    મધ્યબિંદુથી આઘું; 'એકસેન્ટ્રિક'.

  • 2

    એક કેન્દ્રવાળું નહિ એવું.

  • 3

    વિલક્ષણ.

મૂળ

सं.