ઉત્ખનન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્ખનન

નપુંસક લિંગ

  • 1

    ખોદવું તે.

  • 2

    (ઐતાહાસિક સંશોધન અર્થે થતું ) ખોદકામ.

મૂળ

सं.