ઉત્તરપક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તરપક્ષ

પુંલિંગ

 • 1

  બચાવ પક્ષ; પ્રતિવાદી.

 • 2

  પ્રતિવાદીનો જવાબ.

 • 3

  અંધારિયું.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  સમીકરણ ઇ૰ ની જમણી બાજુ.