ઉત્થાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્થાપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સ્થાપ્યું ન સ્થાપ્યું કરવું; ઉખાડી નાખવું.

  • 2

    ઉથાપવું; ન માનવું.

  • 3

    ઉઠાડવું; જાગ્રત કરવું.

મૂળ

सं. उत्थाय्