ઉત્પતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્પતવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કૂદવું, ઊડવું.

  • 2

    ઉત્પન્ન થવું.

મૂળ

+सं. उत्पत्