ઉત્પાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્પાત

પુંલિંગ

 • 1

  કૂદવું તે.

 • 2

  તોફાન; ધાંધલ.

 • 3

  આપત્તિનું ચિહ્ન.

 • 4

  વિનાશકારક આપત્તિ.

મૂળ

सं.