ઉત્પાદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્પાદન

નપુંસક લિંગ

  • 1

    ઉત્પન્ન કરવું તે.

  • 2

    પેદાશ; ઉત્પત્તિ.

  • 3

    ફળ.

મૂળ

सं.