ઉતરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતરણ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    ઢાળ; ઉતાર.

  • 2

    ઊતરાય એવું હોવું તે.

  • 3

    એવો નદીનો ભાગ.

મૂળ

જુઓ ઊતરવું