ઉતરાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતરાતું

વિશેષણ

  • 1

    ઉત્તર તરફનું; ઓતરાતું.

મૂળ

सं. उत्तर