ઉત્સુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સુક

વિશેષણ

  • 1

    આતુર; અધીરું.

મૂળ

सं.

ઉત્સેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સેક

પુંલિંગ

  • 1

    છાંટવું તે.

  • 2

    -નો વધારો થવો-ઊભરાવું તે.

મૂળ

सं.