ઉત્સારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સારણ

નપુંસક લિંગ

  • 1

    ખસેડવું–દૂર કરવું તે.

  • 2

    મળમૂત્ર, પરસેવો ઈત્યાદિનો ત્યાગ કરવો તે.