ઉતારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતારો

પુંલિંગ

 • 1

  ઊતરવાનો મુકામ.

 • 2

  કશામાંથી ઉતારેલું-લીધેલું લખાણ; અવતરણ; ટાંચણ; નકલ.

 • 3

  ભૂત પ્રેતાદિ ઉતારવા માથે ફેરવીને ઉતારે તે વસ્તુ.

 • 4

  પાકનો ઉતાર કે પેદાશ.

મૂળ

दे. उत्तार