ઉત્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્થાન

નપુંસક લિંગ

 • 1

  ઊઠવું–ઊભા થવું તે.

 • 2

  ઊગવું તે.

 • 3

  ઉદય; જાગૃતિ.

 • 4

  ઉત્સાહ; નિરાશા છોડી ફરી ફરી પ્રયત્ન કરવો તે.

 • 5

  ટેકો; મદદ.

મૂળ

सं.