ઉથામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉથામવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  આમથી તેમ ઊંચકવું ને મૂકવું; ઉપાડાઉપાડ કરવું.

 • 2

  ફીંદવું; ઊંચું નીચું કે આમ તેમ કરી નાખવું.

 • 3

  મિથ્યા મહેનત કરવી.

 • 4

  આમ તેમ ખોળવું; ઉથામીને જોવું; તપાસવું.

મૂળ

ઉથાપવું, प्रा.उत्थामिय= ઉથાપેલું