ઉદ્ગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ગત

વિશેષણ

  • 1

    ઉપર ગયેલું; ચડેલું.

  • 2

    બહાર નીકળેલું.

  • 3

    ઊગેલું.

  • 4

    ઊંચું.

મૂળ

सं.