ઉદ્ગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ગમ

પુંલિંગ

 • 1

  ઊંચે જવું-ચડવું તે.

 • 2

  ઊગવું બહાર-નીકળવું તે; ઉત્પત્તિ.

 • 3

  ઉત્પત્તિસ્થાન; ઊગમ.

 • 4

  ફણગો; પીલો.

મૂળ

सं.