ઉદગયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદગયન

નપુંસક લિંગ

  • 1

    ઉત્તરાયણ; સૂર્યનું ઉત્તર તરફના રાશિષટ્કમાં જવું તે.

મૂળ

सं.