ઉદ્દેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દેશ

પુંલિંગ

 • 1

  હેતુ; ધારણા; ઈરાદો.

 • 2

  ઉલ્લેખ; નામ દઈ બતાવવું–કહેવું તે.

 • 3

  ઉદાહરણ.

 • 4

  પ્રશ્ન-વિચાર; તપાસ; શોધન.

 • 5

  ન્યાયશાસ્ત્ર​
  ચર્ચવા કે સમજાવવાના પક્ષ કે વાદનું સ્વરૂપ–કથન.

મૂળ

सं.