ઉદ્દેશવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દેશવાદ

પુંલિંગ

  • 1

    કુદરતમાં બધું હેતુપૂર્વક રચાયેલું છે એવો મત; 'ટેલિયોલૉજી'.