ઉદ્દીપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દીપ્ત

વિશેષણ

  • 1

    સળગાયેલું–પ્રજ્વલિત કરેલું.

  • 2

    ઉત્તેજિત થયેલું; ઉશ્કેરાયેલું.

મૂળ

सं.