ઉદ્બુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્બુદ્ધ

વિશેષણ

  • 1

    જાગ્રત; જગાડેલું.

  • 2

    ઉદીપ્ત; સતેજ થયેલું.

  • 3

    સ્મૃતિમાં તાજું કરેલું.

મૂળ

सं.