ઉદ્ભાવિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ભાવિત

વિશેષણ

  • 1

    ઊભું કરેલું; બનાવટી; ઉત્પાદિત.

  • 2

    કાલ્પનિક.

મૂળ

सं.