ઉદ્મસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્મસ્ત

વિશેષણ

  • 1

    તોફાની; અતિ મસ્ત.

  • 2

    કામી.

મૂળ

સર૰ म.उदमस्त, सं.उद्+मस्त