ગુજરાતી

માં ઉદ્યતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉદ્યત1ઉદ્યત્2

ઉદ્યત1

વિશેષણ

  • 1

    ખંતીલું; ઉદ્યમી.

  • 2

    નિશ્ચયવાળું; તત્પર.

મૂળ

सं.

ગુજરાતી

માં ઉદ્યતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉદ્યત1ઉદ્યત્2

ઉદ્યત્2

વિશેષણ

  • 1

    ઊગતું; ઊઠતું.

મૂળ

सं.