ઉદય પામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદય પામવું

  • 1

    ઉદય થવો; ઊગવું.

  • 2

    ચડતી થવી.

  • 3

    કર્મે ફળ દેવા તત્પર થવું.