ઉદ્વેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્વેગ

પુંલિંગ

  • 1

    વ્યાકુળતા; ગભરાટ.

  • 2

    ચિંતા.

  • 3

    દુઃખ.

મૂળ

सं.