ઉદાત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદાત્ત

વિશેષણ

  • 1

    ઉચ્ચ; ઉન્નત.

  • 2

    ઉદાર; સખી દિલનું; દાતાર.

  • 3

    ઊંચા સ્વરવાળું.

પુંલિંગ

  • 1

    સ્વરના ત્રણ ભેદોમાંનો પ્રથમ (ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત).

મૂળ

सं.