ઉદામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદામ

વિશેષણ

  • 1

    ઉદ્દામ; અંકુશ કે બંધન વિનાનું.

  • 2

    સ્વચ્છંદી; ઉચ્છૃંખલ.

  • 3

    ઉગ્ર; જહાલ.