ઉદાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદાસ

વિશેષણ

 • 1

  નિરપેક્ષ; તટસ્થ; બેફિકર.

 • 2

  વૈરાગી; વિષય તરફ અપ્રીતિવાળું.

 • 3

  ગમગીન; ખિન્ન.

 • 4

  નહિ આસક્તિ કે નહિ દ્વેષ એવું.