ઉધડકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધડકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (હૃદયનું) થડકવું; ધડકવું; ધ્રૂજવું.

 • 2

  ઝબકવું; ચોંકવું.

 • 3

  બી જવું.

 • 4

  ધૂણવું (ભૂતના પ્રવેશથી).