ઉધડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધડિયું

વિશેષણ

  • 1

    ઊધડું રાખેલું-આપેલું (કામ).

  • 2

    ઊધડું કામ કરનારું.

  • 3

    લાક્ષણિક બેપરવાઈથી કરેલું.

મૂળ

જુઓ ઊધડું