ઉધમાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધમાત

પુંલિંગ

  • 1

    તોફાન; મસ્તી; ઉત્પાત.

મૂળ

સર૰ म. उदमात વિ૰, हिं. उदमाद, सं अन्माद?