ઉધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધાન

નપુંસક લિંગ

 • 1

  ઊંચે ચડવું તે.

 • 2

  એક રોગ; દમ.

 • 3

  મોટી ભરતી.

 • 4

  પશુની કામભોગની ઈચ્છા.

 • 5

  ત્રણની સંખ્યાનો વેપારી સંકેત.

મૂળ

सं. अदान? म. उधाण -न