ઉન્નત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉન્નત

વિશેષણ

  • 1

    ઊંચું.

  • 2

    ટટાર.

  • 3

    ઉન્નતિવાળું.

મૂળ

सं.