ઉન્માદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉન્માદ

નપુંસક લિંગ

  • 1

    ઘેલછા; ગાંડપણ.

  • 2

    તોર; મદ.

  • 3

    એક રોગ; સનેપાતનો એક પ્રકાર.

  • 4

    તોફાન.

મૂળ

सं.